image
OUR COURSES

What we Offer

image
थीऽथी शीो

Learn From Scratch

→ માર્કેટ કેમ કામ કરે છે અને મોટી વ્યક્તિઓ કેવી રીતે વિચાર કરે છે

ટ્રેન્ડ, સપોર્ટ અને રેસિસ્ટન્સ કેવી રીતે ઓળખવું

→ RSI + EMA સ્ટ્રેટેજી. M W બૅન્કનિફ્ટી સ્ટ્રેટેજી. Gap Up & Gap Down સ્ટ્રેટેજી, Loss

Cover Intraday स्ट्रेटे, Fibonacci Premium स्ट्रेटे

Risk Management अने Money Management

– ટ્રેડિંગ સાયકોલોજી - Over-Trading ને કંટ્રોલ કરવું

& ટેકનિકલ એનાલિસિસના મૂળભૂત પ્રિન્સિપલ્સ - કૅન્ડલસ્ટિક્સ અને ચાર્ટ પૅટર્ન્સ

MASTER COURSE
image
image
Master My 

Scalping Strategy

હું આ સ્ટ્રેટેજી પર છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો છું.

આ સ્ટ્રેટેજી માં દરેક Entry Point, Stop Loss (SL), અને Strike Price ની પસંદગી સહજતાથી સમજાવી છે. આ સાથે, લાઇવ ટ્રેડિંગ સેશન્સમાં તમારી જાતે વ્યવહારો કરવા માટે તૈયાર કરવામાં આવશે.


વિશેષતા:

→ ડિસેમ્બર 2024 મુજબ અપડેટ - Nifty, Sensex, Bank Nifty Lot Size, અને સપ્તાહિક

Expiry માં બદલાવ સાથેનું સ્ટ્રેટેજી

Risk Management & Trading Psychology नो गुभाववानुं वा माटे अस२४८२७

રીતો શીખો

Trend & Support Resistance ५२ आधारित ट्रेड्स

Over-Trading ને કંટ્રોલ કરવું અને ટકાઉ નફો મેળવવો

SCALPING COURSE
For Daily Learning

Subscribe Youtube

image

Gujju the Trader

Shyamal Patel
image

Daily Live

7.00 pm
Join Live 

Sessions on YouTube

- હવે Gujju The Trader સાથે રોજનું લાઇવ ટ્રેડિંગ શીખો!

- સજીવ લાઇવ સત્રો - તમારી સ્ટ્રેટેજી અને કેમ, ક્યારે, ક્યાં એન્ટ્રી લવી એ લોજિક સાથે

Full Live Trades with Transparent Logic - રોજિંદા ટ્રેડ્સ 100% પારદર્શક રીતે

સમજાવો

मारी Scalping Strategy live trade मेवो!

Explore Live Trades on YouTube
image
image

Our Mission

Gujju The Trader એ ગુજરાતના stock market શૈક્ષણિક જગતમાં એક અનોખું નામ છે. અમારી ઉદ્દેશ્ય છે કે સ્થાનિક ભાષા ગુજરાતી માં શેર બજાર અને ટ્રેડિંગ ની સરસ અને સરળ સમજણ આપીને લોકોનો આત્મવિશ્વાસ વધારવો. અમે માનીએ છીએ કે ટ્રેડિંગ માત્ર નસીબનો કે જુગારનો ખેલ નથી – જો તે યોગ્ય રીતે શીખવામાં આવે, તો તે તમારા માટે એક નિષ્ઠાવાન વ્યવસાય બની શકે છે.

LEARN MORE
;